Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ

.સંવર્ધનની સફળતા  લુપ્ત થતી આ પ્રજાતિને બચાવવા માટે વન વિભાગ અને વૈજ્ઞાનિકો દ્વારા કૃત્રિમ કેન્દ્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેર કરવામાં આવી રહ્યો છે.સઘન દેખરેખ: નલિયા ખાતે બચ્ચાની 24  કલાક તજજ્ઞોની ટીમ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. 40 દિવસનો આ મહત્વપૂર્ણ તબક્કો પાર થવો એ પક્ષીના ઉજ્જવળ ભવિષ્ય માટે નવી આશા જગાડે છે.સરકારની પ્રતિબદ્ધતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ સફળતાને વૈજ્ઞાનિકો અને વન વિભાગની અવિરત મહેનતનું પરિણામ ગણાવી હતી.

Gujarati

અમરેલી: 108 નિયોનેટલ એમ્બ્યુલન્સ નવજાત શિશુઓ માટે બની આશાનું કિરણ

ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસિસ સંચાલિત 108 નિયોનેટલ એમ્બ્યુલન્સ આજે અમરેલી જિલ્લામાં એવા જ અનેક પરિવારો માટે આશાનું કિરણ બની રહી છે.તા. 9 જુલાઈ, 2026 ના રોજ સાવરકુંડલાની લલ્લુ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં જન્મેલા એક દિવસના નવજાત શિશુની તબિયત અચાનક બગડી હતી.

Gujarati

ભારત અને રશિયા આતંકવાદ સામે મોરચો મજબૂત કરે છે, નવી ટેકનોલોજીના દુરુપયોગ પર ચિંતા કરે છે વ્યક્ત

આ બેઠકની સહ-અધ્યક્ષતા ભારતના વિદેશ મંત્રાલયમાં સચિવ (પશ્ચિમ) સિબી જ્યોર્જ અને રશિયાના નાયબ વિદેશ પ્રધાન દિમિત્રી લ્યુબિન્સ્કીએ કરી હતી. બંને દેશોના સંબંધિત મંત્રાલયો અને સુરક્ષા એજન્સીઓના પ્રતિનિધિઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ બુધવાર, 8 જુલાઈ, 2026 ના રોજ યોજાયેલી આ બેઠક અંગે એક નિવેદન જારી કર્યું. નિવેદન અનુસાર, ભારત અને રશિયા આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ, ખાસ કરીને સરહદ પાર આતંકવાદની સખત નિંદા કરે છે.

Gujarati

ગીર સોમનાથમાં મેઘમહેર: ખરીફ પાકની વાવણીનો ઉત્સાહભેર પ્રારંભ

જિલ્લાભરમાં ખરીફ પાકોની વાવણી કામગીરીએ જોર પકડ્યું છે.વાવેતરનું લક્ષ્ય જિલ્લામાં અંદાજે 80 હજાર હેક્ટરમાં મગફળી, 25 થી 30 હજાર હેક્ટરમાં સોયાબીન અને 10  થી 15 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર થવાનો અંદાજ છે.જળસ્તરમાં વધારો સારા વરસાદને કારણે કૂવા અને વાવના જળસ્તરમાં વધારો થતા ખેડૂતોમાં આગામી સીઝન માટે આશાવાદ જોવા મળી રહ્યો છે.કૃષિ નિષ્ણાતોની સલાહ: કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું છે કે, 15 જુલાઈ બાદ વાવણી કરવાની સ્થિતિમાં ખેડૂતોએ મગફળીની GG-35, GG-37 અને GG-39 જેવી જાતો અથવા સોયાબીન, તલ, મગ અને અડદ જેવા વૈકલ્પિક પાકોની પસંદગી કરવી હિતાવહ છે.હાલ ખેતરોમાં ટ્રેક્ટર અને બળદની મદદથી વાવણીન

Gujarati

ઊંઝામાં કેમિકલયુક્ત ભેળસેળયુક્ત વરિયાળીનો મોટો જથ્થો ઝડપાયો: 26 ટન વરિયાળી સીઝ

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ફ્લાઈંગ સ્કોડે ઉનાવા ખાતે બે પેઢીઓ પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન વરિયાળીને આકર્ષક અને લીલી બનાવવા માટે તેમાં અખાદ્ય કેમિકલ કલરની ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું હતું.જપ્ત મુદ્દામાલ તંત્ર દ્વારા રૂ. 19.6 લાખની કિંમતનો 26 ટનથી વધુ વરિયાળીનો જથ્થો સીઝ કરી લેવામાં આવ્યો છે.લાઇસન્સનો અભાવ તપાસમાં બહાર આવ્યું છે કે, બંને પેઢીઓ પાસે ફૂડ સેફ્ટી લાઈસન્સ પણ નહોતું.

Gujarati

સુરતમાં ખાડી પૂરના કાયમી ઉકેલ માટે 500 કરોડની સહાય: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેરાત

તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, બચાવ અને આર્થિક સહાયની કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી.કાયમી નિવારણ સુરતમાં વારંવાર આવતી ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.

Gujarati

વાયુસેનાના વડા અમર પ્રીત સિંહે ઉત્તરીય ક્ષેત્રમાં આગળના મોરચાઓની મુલાકાત લીધી, ઓપરેશનલ તૈયારીઓની કરી સમીક્ષા

મુલાકાત દરમિયાન, તેમણે વિશ્વના સૌથી મુશ્કેલ અને પડકારજનક વાતાવરણમાંના એકમાં તૈનાત હવાઈ યોદ્ધાઓ સાથે મુલાકાત કરી અને તેમની કાર્યક્ષમતા, વ્યાવસાયીકરણ અને સમર્પણની પ્રશંસા કરી.નોંધનીય છે કે ઉત્તરીય ક્ષેત્રમાં આગળના વિસ્તારોમાં જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના અત્યંત વ્યૂહાત્મક અને અત્યંત સુરક્ષિત વિસ્તારોનો સમાવેશ થાય છે. આમાં નિયંત્રણ રેખા (LOC) અને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) અને ચીન સાથેની સરહદનો સમાવેશ થાય છે.

Gujarati

તાપીનો ઐતિહાસિક ડોસવાડા ડેમ 100 ટકા ભરાયો: નદી કિનારાના ગામોને સાવધ રહેવા સૂચના

જળસપાટી: 9 જુલાઈ, 2026ના રોજ સવારે 10:00 વાગ્યે ડેમની જળસપાટી 123.46 મીટર નોંધાઈ છે, જે તેની 123.44મીટરની મહત્તમ સપાટી (FRL) કરતા વધારે છે.ઓવરફ્લો: ડેમની કુલ ક્ષમતા 3.43 MCM હોવાથી તે 100 ટકા ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી 58 ક્યુસેક પાણીની આવક સામે ડેમની ક્રેસ્ટ પરથી 58 ક્યુસેક પાણી નદીમાં ઓવરફ્લો થઈ રહ્યું છે.તંત્ર: ડેમ ઓવરફ્લો થતા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા નદીના નીચાણવાળા વિસ્તારોના ગામોને સાવધ રહેવા અને નદી કિનારે ન જવા તાકીદ કરવામાં આવી છે.
 

Gujarati

ગુજરાત સ્ટેટ ખેતી બૅંકના 75મા સ્થાપના દિવસની ઉજવણી: 'સહકારથી સમૃદ્ધિ'નો મંત્ર

ખેડૂત કલ્યાણ: રાજ્યપાલએ ખેતી બૅંકની ગૌરવશાળી યાત્રાને બિરદાવતા ખેડૂતોને ‘રાજાનો પણ રાજા’ ગણાવ્યા હતા. તેમણે વિકસિત ભારત @2047ના સંકલ્પ માટે 'સહકારથી સમૃદ્ધિ'નો મંત્ર અપનાવવા ભાર મૂક્યો હતો.પ્રાકૃતિક ખેતી: રાજ્યપાલએ રસાયણમુક્ત ખેતીની અનિવાર્યતા સમજાવતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી ખર્ચ ઘટે છે અને જમીનની ફળદ્રુપતા વધે છે.બૅંકની સિદ્ધિ: બૅંકના ચેરમેન ડોલર કોટેચાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની વ્યાજ માફી યોજનાથી ખેડૂતોને રૂ. 125 કરોડની રાહત મળી છે. બૅંક ગત વર્ષે રૂ.

Gujarati

વન વિભાગની નર્સરી શોધવી હવે સરળ: એક મિસ્ડ કોલથી મળશે રોપાની માહિતી

હવે નાગરિકો માત્ર 8320002000 નંબર પર ડાયલ કરીને પોતાની નજીકની નર્સરીની તમામ માહિતી મેળવી શકે છે.કેવી રીતે મેળવશો માહિતી:  8320002000 પર મિસ્ડ કોલ કરવાથી મોબાઈલ પર એક લિંક આવશે, જેમાં નર્સરીનું સરનામું, ગૂગલ મેપ લોકેશન અને અધિકારીઓના સંપર્ક નંબર મળી જશે. આ જ નંબર પર 'Hi' લખીને વોટ્સએપ મેસેજ કરવાથી પણ સંપૂર્ણ મેનૂ ઉપલબ્ધ થશે.રોપાનો લાભ: વન વિભાગની 453 નર્સરીઓમાં 11.80 કરોડ રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે. નાગરિકો નજીવી કિંમતે (રૂ.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
apply