ગુજરાતના દરિયાકિનારે ડોલ્ફિનનો : 2025ની ગણતરીમાં 680થી વધુ ડોલ્ફિન નોંધાઈ
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા અનુસાર, વર્ષ-૨૦૨૫ની છેલ્લી ગણતરી મુજબ ગુજરાતના 4,087 ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે 680 થી વધુ ડોલ્ફિન નોંધાઈ છે. આ સર્વગ્રાહી પ્રયાસોને કારણે ગુજરાત હવે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વન્યજીવ પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે.ક્યાં કેટલી ડોલ્ફિન જોવા મળી?ભારતનો પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (મરીન નેશનલ પાર્ક) ડોલ્ફિનનું મુખ્ય ઘર બન્યો છે.