કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 21 જૂને NEETની પરીક્ષા સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ
NEET-UG 2026 પુનઃપરીક્ષા પહેલા સરકારે એક મોટું પગલું ભર્યું છે. ટેલિગ્રામ પર અસ્થાયી રુપે પ્રતિંબધ લગાવ્યો છે. NEET-UGની પુનઃપરીક્ષા 21 જૂને યોજાવાની છે. જેથી ટેલિગ્રામ 22 જૂન સુધી અસ્થાયી રૂપે બ્લોક રહેશે. મેસેજ એડિટિંગ ફીચર 30 જૂન સુધી બંધ રહેશે. NTAએ કહ્યું કે, NEET-UG 2026 પુન પરીક્ષાને સુરક્ષિત અને નિષ્પક્ષ તરીકે કરાવવા માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.
NEET પરીક્ષા પહેલા ટેલિગ્રામ એપ પર લગાવાઈ હંગામી રોક