સ્પીપા,અમદાવાદ ખાતે અખિલ ભારતીય સેવાના 82 અધિકારીઓ માટે સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સનો પ્રારંભ
જેના ઉદઘાટન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે માન.મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડેમીના જોઈન્ટ ડાયરેક્ટર ઉદિત અગ્રવાલ ખાસ હાજર રહેલ હતા.