Skip to main content
Settings Settings for Dark

Live TV

X

અમદાવાદ ખાતે કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

જેમાં અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ધારાસભ્યઓએ પોતાના મત વિસ્તારના પ્રશ્નો રજૂ કર્યા હતા.કલેકટર સુજીત કુમારે જણાવ્યું હતું કે નાગરિકો અને પદાધિકારીઓ સાથે વિવેકપૂર્ણ સકારાત્મક અભિગમ સાથે વાત કરવાથી સમસ્યાનું ઝડપથી નિરાકરણ આવે છે, તેમણે અધિકારીઓને સરકારના પત્રો અને પરિપત્રોનો વિગતે અભ્યાસ કરી ત્વરાએ પાલન કરવા જણાવ્યું હતું.

Gujarati

કૃષિ અને ખાદ્ય ઉત્પાદનોની નિકાસમાં તેજી,પ્રથમ ક્વાર્ટરમાં 7% વધારો

આ વૃદ્ધિ મુખ્યત્વે ચોખા, માંસ અને ફળો અને શાકભાજીની નિકાસમાં વધારો થવાને કારણે છે. ચોખાની નિકાસમાં બાસમતી અને બિન-બાસમતી બંનેનો સમાવેશ થાય છે. આ ક્વાર્ટરમાં તે 3.5% વધીને $2.9 બિલિયન થઈ. સમગ્ર નાણાકીય વર્ષ 2025 માં, ભારતે રેકોર્ડ $12.47 બિલિયનના ચોખાની નિકાસ કરી, જે નાણાકીય વર્ષ 2024 કરતા 20% વધુ હતી. નિષ્ણાતોના મતે, મ્યાનમાર અને પાકિસ્તાન જેવા અન્ય દેશોમાં ઓછા સ્ટોકને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતીય ચોખાની માંગ વધી છે. આને કારણે,આગામી ક્વાર્ટરમાં નિકાસમાં વધુ વધારો થવાની ધારણા છે.

Gujarati

યુવા આધ્યાત્મિક સંમેલનએ ડ્રગ મુક્ત ભારત તરફ એક ઐતિહાસિક પહેલ છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

આ સંમેલન પર આધારિત એક લેખ શેર કરતા, તેમણે આ અભિયાનમાં યુવાનોની ભાગીદારીની પ્રશંસા કરી. આ સંમેલન 'મારું ભારત' પહેલ હેઠળ કાશીના પવિત્ર ઘાટ પર આયોજિત કરવામાં આવ્યું હતું, જેનો વિષય "વિકસિત ભારત માટે ડ્રગ મુક્ત યુવાનો" હતો. આ કાર્યક્રમ મોદી સરકારના ડ્રગ મુક્ત ભારત અભિયાન હેઠળ યોજાયો હતો, જેનો ઉદ્દેશ્ય યુવાનોના નેતૃત્વ હેઠળ દેશને ડ્રગ વ્યસનથી મુક્ત બનાવવાનો છે.

Gujarati

શહેરી વિકાસના 20 વર્ષ : મુખ્યમંત્રીનો‘ઈઝ ઑફ લિવિંગ’માટે સતત પ્રયાસ

 ત્યારથી શરૂ થયેલી રાજ્યની શહેરી વિકાસ યાત્રાને આજે 20 વર્ષ પૂરા થઈ ચુક્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાવેલી શહેરી વિકાસ યાત્રાને વઘુ વેગથી આગળ ધપાવવા સંકલ્પબદ્ધ છે અને એટલે જ તેમણે 20 વર્ષ બાદ 2025ને પુનઃ એક વાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં; મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ‘‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’’ (એસજેએમએસવીવાય) હેઠળ રાજ્યના નાના-મોટા તમામ શહેરોના નાગરિકો માટે ‘ઇઝ ઑફ લિવિંગ’ના સતત પ્રયત્ન કરી રહ્યા છે.

Gujarati

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુર્ગાપુરમાં 5400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો કર્યો શિલાન્યાસ

આ દરમિયાન, પીએમ મોદીએ કહ્યું કે આપણું દુર્ગાપુર, સ્ટીલ શહેર હોવાની સાથે, ભારતના શ્રમ બળનું એક મુખ્ય કેન્દ્ર પણ છે. દેશના વિકાસમાં દુર્ગાપુરની ખૂબ મોટી ભૂમિકા છે.

Gujarati

સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 માં અમદાવાદનુ પ્રથમ સ્થાન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરવામાં આવેલી વિસ્તૃત પહેલો અને શહેરીજનોની સક્રિય ભાગીદારી થકી આ સિદ્ધિ શક્ય બની છે.

Gujarati

ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ શનિવારે યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી રાજ્યમાં સ્થપાયેલી ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ શનિવાર તા.19મી જુલાઈએ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને દીક્ષાંત પ્રવચન આપશે તેમજ 8 વિદ્યાર્થીનીઓ સહિત 13 વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટતા માટે ગોલ્ડ મેડલથી સન્માનિત કરશે.

Gujarati

ચોમાસાની ઋતુમાં વાહકજન્ય રોગોના નિયંત્રણ-સર્વેલન્સ માટે 492 વેકટર કંટ્રોલ ટીમ કાર્યરત

રાજ્યમાં ચોમાસા દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગોના નિર્મૂલનની કામગીરીને વધુ સઘન બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે. 

Gujarati

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરીણામે 206 ડેમો પૈકી કુલ 26 ડેમ સંપૂર્ણ ભરાયા

જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 58.46 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૫.૨૨ ટકા, પૂર્વ મધ્યમાં 49.39 ટકા, સૌરાષ્ટ્રમાં 49.36 ટકા, અને ઉત્તર ગુજરાતમાં 48.02 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણવાયું છે. 

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ  54.90 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ 1,83,404 એમ.સી.એફ.ટી. નોંધાયો છે. તેમજ રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,32,380, એમ.સી.એફ.ટી. પાણી સંગ્રહાયું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 59.55 ટકા જેટલું છે. 

Gujarati

ચોમાસાની ઋતુમાં વાહકજન્ય રોગોના નિયંત્રણ-સર્વેલન્સ માટે 492 વેકટર કંટ્રોલ ટીમ કાર્યરત

રાજ્યમાં ચોમાસા દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગોના નિર્મૂલનની કામગીરીને વધુ સઘન બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે. 

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply