UAEના પ્રવાસન મંત્રીએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યા, દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી
UAEના અર્થતંત્ર અને પર્યટન મંત્રી અબ્દુલ્લા બિન તૌક અલ મારીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે સંસદ ભવનમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી.... બંને પક્ષોએ ભારત-UAE સંબંધોને વધુ મજબૂત બનાવવા અને પરસ્પર સહયોગને આગળ વધારવાના માર્ગો પર ચર્ચા કરી...
ઓમ બિરલાએ ભાગીદારીને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી