રાષ્ટ્રીય
Live TV
-
-
-
-
-
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશા અને ઉત્તરાખંડની મુલાકાત લેશે
28-01-2025 | 9:04 am
પ્રધાનમંત્રી ભુવનેશ્વરમાં ઉત્કર્ષ ઓડિશા - મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન કરશે, કોનક્લેવનો ઉદ્દેશ્ય ઓડિશાને પૂર્વોદય વિઝન, ભારતમાં અગ્રણી રોકાણ સ્થળ અને ઔદ્યોગિક હબ તરીકે સ્થાપિત કરવાનો છે, પ્રધાનમંત્રી દેહરાદૂનમાં 38મી રાષ્ટ્રીય રમતોનું ઉદ્ઘાટન કરશે.
-
-
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે ફોન પર થઈ વાતચીત, ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યા પછી પ્રથમ વખત વાતચીત
27-01-2025 | 8:35 pm
અગાઉ ગયા વર્ષે 7 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી તરત જ વડા પ્રધાને ટ્રમ્પ સાથે વાત કરી હતી
-
પ્રધાનમંત્રી મોદીએ NCC રેલીને સંબોધિત કરી, યુવાનોને 'વૈશ્વિક હિત માટે બળ' બનવા પ્રેરણા આપી
27-01-2025 | 8:25 pm
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારતના યુવાનો માત્ર ભારત માટે જ નહીં પરંતુ વૈશ્વિક હિત માટે પણ એક શક્તિ છે. આજે દુનિયા આ વાત સ્વીકારી રહી છે
-
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રિએ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત કરી, સંબંધ સુધારવાની પ્રક્રિયા ઝડપી બનાવવા બન્ને દેશ સહમત થયા
27-01-2025 | 8:16 pm
ભારતના વિદેશ સચીવ વિક્રમ મિસ્ત્રિ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે બેઈજિંગમાં વિવિધ મુદ્દે ચર્ચા થઈ
-
મહાકુંભ 2025: ગૃહમંત્રી અમિત શાહે સંગમમાં કર્યુ પવિત્ર સ્નાન, CM યોગી પણ હાજર રહ્યા
27-01-2025 | 8:37 pm
ગૃહમંત્રીની સાથે તેમના પત્ની, પુત્ર અને પુત્રવધૂ સહિત તેમનો આખો પરિવાર પણ હતો. સ્નાન પછી પરિવારના સભ્યોએ પૂજા અને આરતીમાં પણ ભાગ લીધો
-
વકફ સુધારા બિલ પર JPCની બેઠક યોજાઈ, 44 સુધારાઓની ચર્ચા બાદ JPCએ બિલને આપી મંજૂરી
27-01-2025 | 8:36 pm
સંસદના શિયાળુ સત્ર દરમિયાન સમિતિનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો જે બાદ બજેટ સત્રમાં જેપીસીનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે
-
ઉત્તરાખંડ UCC લાગુ કરનારું પ્રથમ રાજ્ય બન્યું, CM ધામીએ કહ્યું, આ કોઈ ધર્મ વિરુદ્ધ નથી
27-01-2025 | 6:49 pm
ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ- 2024 ના અમલીકરણ માટે નિયમો અને પોર્ટલ લોન્ચ કર્યું
-
-
-
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે NCC PM રેલીને સંબોધિત કરશે
27-01-2025 | 8:22 am
થીમ: ‘યુવા શક્તિ, વિકસિત ભારત’
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
UP આગામી 4 વર્ષમાં 'એક ટ્રિલિયન ડોલર'નું અર્થતંત્ર બનશે: CM યોગી
24-01-2025 | 8:05 pm
ઉત્તર પ્રદેશ દિવસનું ઉદ્ઘાટન લખનૌના અવધ શિલ્પ ગ્રામ ખાતે ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું. 24 થી 26 જાન્યુઆરી સુધી ચાલનારા આ ત્રણ દિવસીય મહોત્સવનું ઉદ્ઘાટન દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા કરવામાં આવ્યું હતું.
-
મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનોમાં જોડવામાં આવ્યા વધારાના કોચ
24-01-2025 | 7:18 pm
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળની ત્રણ જોડી મહાકુંભ મેળા સ્પેશ્યલ ટ્રેનોમાં જોડવામાં આવ્યા વધારાના કોચ.
-
PM મોદી 28 જાન્યુઆરીએ ઉત્કર્ષ ઓડિશા કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે
24-01-2025 | 7:05 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઓડિશાની મુલાકાત લેશે. આ દરમિયાન, PM 'ઉત્કર્ષ ઓડિશા-મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025'નું ઉદ્ઘાટન કરશે. આ કોન્ક્લેવ ભુવનેશ્વરના જનતા મેદાન ખાતે આયોજિત થશે.
-
અમુલે દેશભરમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર 1 રૂપિયાનો ઘટાડો કર્યો
24-01-2025 | 7:17 pm
ડેરી કંપની અમુલે શુક્રવારથી દેશભરમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર 1 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો ફક્ત એક લિટર પેક પર જ લાગુ થશે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ આ માહિતી આપી.
-
રાષ્ટ્રીય કન્યા દિવસ પર PM મોદીએ કન્યાઓને સશક્ત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
24-01-2025 | 4:22 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય કન્યા દિવસ નિમિત્તે, કન્યાઓને સશક્ત બનાવવા અને તેમના માટે વધુ તકો સુનિશ્ચિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
-
-
-
-