Skip to main content
Settings Settings for Dark

Live TV

X

નવી દિલ્હીમાં આજે "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠક

"એક દેશ, એક ચૂંટણી" વિષય પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠક આજે નવી દિલ્હીમાં સંસદ ભવન પરિસેર ખાતે યોજાશે.

આ સમિતિ દૂરસંચાર વિવાદ નિરાકરણ અને અપીલ ન્યાયાધિકરણ (TDSAT)ના અધ્યક્ષ અને દિલ્હી હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ, ન્યાયમૂર્તિ ડી.એન. પટેલ સાથે ચર્ચા કરશે.

JPC દેશના હિતધારકો તરફથી તેમના વિચારો જાણી રહી છે. જેમાં ખેડૂત, પત્રકાર, જજ સહિત રાજનૈતિક દળોના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ત્યાર બાદ સમિતિ ભારતના એટર્ની જનરલ આર. વેંકટરમણી સાથે પણ બેઠક કરશે. સમિતિની આગામી બેઠક આગામી મહિનાની 2જી તારીખે યોજાશે, જેમાં બે અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે ચર્ચા થશે.

Gujarati

રાજ્યસભામાં બેન્કિંગ કાનૂન સંશોધન બિલ, આપત્તિ વ્યવસ્થાપન સંશોધન બિલ થશે પસાર

સંસદના બજેટસત્રના બીજા તબક્કામાં આજે રાજ્યસભામાં બેન્કિંગ કાનૂન સંશોધન બિલ સહિત આપત્તિ વ્યવસ્થાપન સંશોધન બિલ પસાર થશે તો લોકસભામાં આજે બજેટ પર ચર્ચા.

સંસદના બંને ગૃહોમાં વિવિધ સંસાધનો સાથે જોડાયેલ બજેટીય પ્રાવધનો પર ચર્ચા ચાલી રહી છે. જે અંતર્ગત આજે રાજ્યસભામાં શૂન્યકાળ અને પ્રશ્નકાળ દરમિયાન રાજ્યસભામાં બેન્કિંગ સંશોધન વિધેયક-2024 વિચાર અને પસાર કરવાનો પ્રસ્તાવ નાણામંત્રી નિર્મલા સીતારમણ કરશે.

Gujarati

અમદાવાદમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો

અમદાવાદમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, અમદાવાદ ટ્રાફિક પોલીસ સજ્જ.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની પાંચમી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

ગુજરાતે તેના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કુલ 16 મેચ રમી છે. જેમાંથી 9માં જીત મેળવી છે તો 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેદાન પર ટીમે પોતાનું પહેલું IPL ટાઇટલ પણ જીત્યું છે.

Gujarati

'મન કી બાત' કાર્યક્રમ 30 માર્ચે પ્રસારિત થશે, પીએમ મોદીએ સૂચનો મંગાવ્યા

પીએમ મોદીએ આગામી 'મન કી બાત' કાર્યક્રમ માટે નાગરિકોને તેમના સૂચનો શેર કરવા અપીલ કરી છે. આ કાર્યક્રમ 30 માર્ચે પ્રસારિત થશે. 

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા માહિતી શેર કરી હતી કે, આ મહિનાના 'મન કી બાત' માટે વ્યાપક સૂચનો મેળવીને તેઓ ખુશ છે. તેમણે પોસ્ટમાં લખ્યું, "આ મહિનાના 'મન કી બાત' માટે આટલી વિવિધ પ્રકારની માહિતી મેળવીને આનંદ થયો, જે 30મી તારીખે પ્રસારિત થશે. આ માહિતી સામાજિક ભલા માટે સામૂહિક પ્રયાસોની શક્તિને ઉજાગર કરે છે. હું આ એપિસોડ માટે વધુ લોકોને તેમના વિચારો શેર કરવા આમંત્રણ આપું છું."

Gujarati

'આત્મનિર્ભર વિઝન' હેઠળ કઠોળમાં આત્મનિર્ભર બની રહેલું ભારત

પીએમ મોદીના 'આત્મનિર્ભર વિઝન' હેઠળ ભારત કઠોળમાં આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં કઠોળની નિકાસ આયાત કરતા વધુ ઝડપથી વધી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા અનુસાર "ભારતની કઠોળની નિકાસ નાણાકીય વર્ષ 2025ના એપ્રિલ-ડિસેમ્બર સમયગાળામાં રૂ.4,437 કરોડ હતી, જ્યારે સમગ્ર નાણાકીય વર્ષ 2015માં તે રૂ.1,218 કરોડ હતી. આમ, છેલ્લા 10 વર્ષમાં ભારતની કઠોળની નિકાસમાં 264.29 ટકાનો વધારો થયો છે."

Gujarati

નર્મદા નદીની ઉત્તરવાહિની પરિક્રમા 29 માર્ચથી થશે શરૂ

નર્મદા જીલ્લામાંથી પસાર થતી નર્મદા નદીની  ઉત્તરવાહિની પરિક્રમા 29 માર્ચથી શરૂ થઈ રહી છે. આ પરિક્રમા એક મહિના સુધી ચાલશે. અમરકંટકથી નીકળતી લોકમાતા નર્મદા રામપુરા પાસે ઉત્તરવાહીની થઈને વહે છે. અને જે સ્થળેથી  પરિક્રમાની શરૂઆત થાય છે ત્યાં રામપુરા ખાતે જ પૂર્ણ થાય છે. 14 કિલોમીટરની પરિક્રમા માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પરિક્રમાવાસીઓને કોઈપણ પ્રકારની સમસ્યા ઉભી ન થાય તે માટે ની તમામ તૈયારી માટે  તંત્ર દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવી છે. જે લોકો નર્મદાની સંપૂર્ણ પરિક્રમા નથી કરી શકતા તેઓ આ 14 કિલોમીટર ની પરિક્રમા કરીને ધન્યતા અનુભવે છે.
 
Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply