અમદાવાદ ઝોન-7 પોલીસનું મેગા સરપ્રાઈઝ ચેકિંગ: સીપી અનુપમસિંહ ગહલૌત સાહેબના જાહેરનામા હેઠળ કડક નાકાબંધી
આ અંતર્ગત ઝોન-7 ના માનનીય ડી.સી.પી શિવમ વર્મા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ઝોન-7 માં આવતા તમામ પોલીસ સ્ટેશનના મુખ્ય પોઈન્ટ્સ પર મોડી રાત્રે કડક નાકાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત ઝોન-7 માં આવતા તમામ પોલીસ સ્ટેશનો જેવા કે, સેટેલાઈટ પોલીસ સ્ટેશન, બોડકદેવ પોલીસ સ્ટેશન, આનંદનગર પોલીસ સ્ટેશન, સરખેજ પોલીસ સ્ટેશન, પાલડી પોલીસ સ્ટેશન અને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પોતપોતાના વિસ્તારના મેઈન પોઈન્ટ્સ પર નાકાબંધી કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છેવિશેષ કરી ને બોડકદેવ પોલીસ સ્ટેશનના પી.આઈ સંદીપ ખાંભલા સાહેબના કુશળ માર્ગદર્શન હેઠળ બોડકદેવ પોલીસ સ્ટા