ગુજરાત
Live TV
-

-

-

-

-

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી: ચૂંટણી નિરીક્ષક અવંતિકા સિંઘે શહેરના વિવિધ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લીધી
26-04-2026 | 12:41 pm
અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ આજે શાંતિપૂર્ણ અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ જોવા મળ્યું હતું. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખાસ નિયુક્ત કરવામાં આવેલા ચૂંટણી નિરીક્ષક અવંતિકા સિંઘ ઔલખ (IAS)એ આજે મતદાનના દિવસે શહેરના સંવેદનશીલ અને મહત્વના મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લઈને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.
-

લોકશાહીનો પર્વઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કર્યું મતદાન, CM ભૂપેન્દ્ર પટેલ-નાયબ DyCM હર્ષ સંઘવીએ આપ્યો મત
26-04-2026 | 12:33 pm
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજ્યની આશરે 10 હજાર બેઠકો પર 25 હજારથી વધુ ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થશે. સવારના 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજના 6 વાગ્યા સુધી ચાલશે. સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લાંબી કતારો લાગી છે.
-

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રોફેસર ગોબર્ધન દાસને નીતિ આયોગના સભ્ય બનવા બદલ અભિનંદન પાઠવ્યા
26-04-2026 | 7:38 am
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે IISER ભોપાલના ડાયરેક્ટર પ્રોફેસર ગોબર્ધન દાસને નીતિ આયોગના સભ્ય બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અમિત શાહે કહ્યું કે દાસ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું અપાર યોગદાન આપશે.
-

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, 10 હજાર જેટલી સીટ માટે 25 હજારથી વધુ ઉમેદવારો મેદાને
26-04-2026 | 11:26 am
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે મતદાન છે. કુલ 10 હજાર જેટલી સીટ માટે 25 હજારથી વધુ ઉમેદવારો વચ્ચે રાજકીય જંગ છે. ગત વખતે મનપા તેમજ પંચાયત-નગરપાકિલાનું અલગ-અલગ દિવસે વોટિંગ હતું, જ્યારે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું એક જ દિવસે મતદાન છે. મતદાન સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલશે.
-

ચૂંટણીઓ માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ, કલેકટરની વિવિધ સેન્ટરોની મુલાકાત
25-04-2026 | 5:59 pm
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમારની વિવિધ રિસીવિંગ-ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લીધી અને તૈયારીઓની સમીક્ષા કરી...
-

સ્થાનિક સ્વરાજનો સંગ્રામ: લોકશાહીના પર્વને ઉજવવા અમદાવાદ સજ્જ
25-04-2026 | 3:58 pm
મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓ માટે ચૂંટણી યોજાશે... ગરમીની ઋતુને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર પીવાનું પાણી, છાંયડો અને આરોગ્ય ટીમોની વિશેષ વ્યવસ્થા...
-

રવિવારે 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે 100 ટકા મતદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મતદારોને હાર્દિક અપીલ
25-04-2026 | 12:46 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તારીખ 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માં 100 ટકા મતદાન કરવા સૌ નાગરિકોને અપિલ કરી છે.
-

કવાંટના પદ્મશ્રી પરેશ રાઠવા રાષ્ટ્રપતિ ભવનમાં ફરી એકવાર સન્માનિત: પીઠોરા કલાએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું
24-04-2026 | 6:03 pm
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નગરના પ્રસિદ્ધ બાબા પીઠોરા લખારા પદ્મશ્રી પરેશ રાઠવાએ ફરી એકવાર રાષ્ટ્રીય ફલક પર ગુજરાત અને આદિવાસી સંસ્કૃતિનું નામ રોશન કર્યું છે.
-

રથયાત્રાને ધ્યાનમાં રાખીને AMC દ્વારા રથયાત્રા માર્ગના નવીનીકરણ અને આધુનિકીકરણ માટે વ્યાપક આયોજન
24-04-2026 | 5:54 pm
ભગવાન શ્રી જગન્નાથજીની સુપ્રસિદ્ધ રથયાત્રાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રા માર્ગના નવીનીકરણ અને આધુનિકીકરણ માટે વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
-

અમદાવાદમાં 25 એપ્રિલથી 1 મે સવારના 8:30 વાગ્યા સુધી ભારત હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા યલો એલર્ટ અપાયુ
24-04-2026 | 5:48 pm
ભારત હવામાન વિભાગ, અમદાવાદ દ્વારા 25 એપ્રિલથી 1 મે સવારના 8:30 વાગ્યા સુધી એટલે કે આગામી સાત દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
-

અમદાવાદ ચૂંટણી સુરક્ષા: પોલીસ કમિશનર જી.એસ. મલિક એક્શન મોડમાં
23-04-2026 | 12:32 pm
અમદાવાદ ચૂંટણી સુરક્ષા: પોલીસ કમિશનર જી.એસ. મલિક એક્શન મોડમાં
-

આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક ખાતે પેટા ચૂંટણી માટે મતદાન
23-04-2026 | 11:32 am
આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક ખાતે પેટા ચૂંટણી માટે મતદાન
-

-

ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'પ્રબુદ્ધ સંમેલન' યોજાયું
23-04-2026 | 10:38 am
ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'પ્રબુદ્ધ સંમેલન' યોજાયું
-

દીવમાં 'ફાયર સેફ્ટી વીક 2026'ની ઉજવણી: નાગરિકોને 'સચેત' રહેવા અને સુરક્ષાના નિયમો અપનાવવા અનુરોધ
21-04-2026 | 10:23 am
દીવમાં 'ફાયર સેફ્ટી વીક 2026'ની ઉજવણી: નાગરિકોને 'સચેત' રહેવા અને સુરક્ષાના નિયમો અપનાવવા અનુરોધ
-

પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ગઇકાલે 'વિશ્વકર્મા પરિવાર એકતા સંમેલન' યોજાયું
21-04-2026 | 8:56 am
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ગઇકાલે 'વિશ્વકર્મા પરિવાર એકતા સંમેલન' યોજાયું
-

-

-

-

-

-

-

-

ગુજકોમાસોલ દ્વારા 'મેંગો ફેસ્ટિવલ'નો પ્રારંભ: ગ્રાહકોને મળશે ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેરી
18-04-2026 | 1:15 pm
ગુજરાતની શાન ગણાતી કેરીના સ્વાદને ગ્રાહકો સુધી સીધો પહોંચાડવા માટે ગુજકોમાસોલ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે.
-

અંબાજી મંદિરમાં થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે
18-04-2026 | 12:55 pm
યાત્રાધામ અંબાજી ખાતે સુર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિર માં આવતા યાત્રીકોની સગવડતા ખાતર નીજ મંદિરના દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
-

ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સેલન્સ માટે પસંદગી ટ્રાયલ દમણમાં સફળતાપૂર્વક પૂર્ણ
18-04-2026 | 12:50 pm
ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સેલન્સ માટે પસંદગી ટ્રાયલ દમણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયા જેમાં 300 ખેલાડીઓએ ભાગ લીધો.
-

પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે અમદાવાદ સ્થિત રેલ્વે મેઇલ સર્વિસ ખાતે ડિવિઝનલ લેવલ તાલીમ કેન્દ્રનું કર્યું ઉદ્ઘાટન
17-04-2026 | 6:51 pm
વર્તમાન સમયમાં પોસ્ટ વિભાગ ઝડપી ડિજિટલ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે સતત તાલીમ અને કૌશલ્ય વિકાસ અત્યંત આવશ્યક છે.
-

અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં EVM અને મતદાન પ્રક્રિયા અંગે અપાયું માર્ગદર્શન
17-04-2026 | 4:26 pm
આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે મતદાર જાગૃતિ અભિયાન (SVAP) હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું છે.
-

-

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આયોજીત ત્રિદિવસીય એન્યુઅલ ટ્રેડ એક્સપોનો કરાવ્યો પ્રારંભ
16-04-2026 | 2:59 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના બીજા એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનું ગાંધીનગરમાં ઉદઘાટન કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી ગુજરાત ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર તથા ઈન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રેન્યોરશીપના સમન્વયથી ડેવલપમેન્ટનું રોલ મોડલ બન્યુ છે.
-

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો
16-04-2026 | 12:31 pm
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો
-

ગાંધીનગરમાં GCCI દ્વારા યોજાયો વાર્ષિક એક્ષ્પો GATE 2026નો ઉદ્ઘાટન સમારોહ
16-04-2026 | 11:56 am
ગાંધીનગરમાં GCCI દ્વારા યોજાયો વાર્ષિક એક્ષ્પો GATE 2026નો ઉદ્ઘાટન સમારોહ
-

નર્મદા: અંધશ્રદ્ધા અને બેદરકારીથી જંગલોને બચાવવા વન વિભાગનું ‘સુરક્ષા કવચ’
16-04-2026 | 10:19 am
નર્મદા: અંધશ્રદ્ધા અને બેદરકારીથી જંગલોને બચાવવા વન વિભાગનું ‘સુરક્ષા કવચ’
-

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ફોર્મ ખેંચવાની મુદ્દત પૂર્ણ
16-04-2026 | 8:51 am
સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ફોર્મ ખેંચવાની મુદ્દત પૂર્ણ
-

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયું નારીશક્તિ વંદન સંમેલન
15-04-2026 | 7:07 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલા ‘નારી શક્તિ વંદન સંમેલન’ના અધ્યક્ષ સ્થાનેથી સ્પષ્ટ પણે જણાવ્યું કે, વિમેન લેડ ડેવલપમેન્ટ દ્વારા વિકસિત ભારત 2047નું નિર્માણ કરીને નારી શક્તિની સહભાગિતાનો નવો ઈતિહાસ વિધાનસભાથી લઈને સંસદ સુધી મહિલાઓની 33 ટકા ભાગીદારીથી રચાય તે માટે આ બિલ સમયસર અમલમાં લાવવાની પ્રધાનમંત્રીની નેમ છે.
-

સુરક્ષા માટે જરૂરી શસ્ત્રો અને સાધનોના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર બને તે દિશામાં સરકારના નક્કર પ્રયાસો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
14-04-2026 | 8:21 pm
રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ પ્રશિક્ષણ ક્ષેત્રની અગ્રણી સંસ્થા 'રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી' (RRU)નો પાંચમો દીક્ષાંત સમારોહ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાયો હતો.
news archive
26-04-2026
રવિવાર



