USFDAના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કચેરીની મુલાકાત લીધી
ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તેમજ અમેરિકાના યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (USFDA) વચ્ચે માહિતી તેમજ નોલેજના આદાન-પ્રદાન માટે “FDCA, Gujarat – USFDA Regulatory Forum”નું છેલ્લા દોઢ દાયકાથી ગઠન કરવામાં આવ્યું છે.